ગુજરાત સરકાર દ્વારા લેવાતી ખાતાકીય પરીક્ષા લોવર લેવલ

સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર,તારીખ 27/09/2022 થી પેપર 4 ના અભ્યાસ ક્રમમાં/ પાસીંગ માર્ક્સમા નીચે મુજબનું સુધારો કરેલ છે
જો ઉમેદવારે પાંચ પેપરમાંથી કોઈપણ એક પેપરમાં પચાસ કરતા ઓછા માર્કસ મેળવ્યા હોય અને અન્ય ચાર પેપરમાં પચાસ કે પચાસથી વધુ માર્કસ મેળવ્યા હોય, તો આવા સંજોગોમાં, મહત્તમ પાંચ (5) ગ્રેસિંગ માર્કસ આપવામાં આવશે અને તે પરીક્ષામાં પાસ જાહેર કરવામાં આવે." "પેપર-IV ગુજરાતી ભાષાના ગુણ: 100, સમયગાળો: પુસ્તકો વિના 3 કલાક (1) નિબંધ. 25 માર્ક્સ (2) ગુજરાતીમાં નોંધ અને મુસદ્દો તૈયાર કરવો 30 માર્ક્સ (3) ગુજરાતી વ્યાકરણ 25 માર્ક્સ (4) અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ 10 માર્ક્સ (5) વહીવટીશબ્દ ભંડોળ ગુજરાતી 10 માર્ક્સ

Comments

Popular posts from this blog

tomorrow day of the drone